શૅફ

ફીલ ગુડ, ફીલ ફૂડ *** રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) *** વગર વિઝાએ કોઇપણ વિદેશી વાનગી આપણા દેશમાં એન્ટ્રી મારે એટલે નામ સિવાય એ ડિશ પૂરેપૂરી ભારતીય થઈ જાય. છતાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઑરિજિનલ-ઑથેન્ટિક વાનગીનો ચાહક આપણે ત્યાં આવીને તેની ઇન્ડિયન ઍડિશન ખાય તો કહે કે, ‘આ એ ડિશ તો બિલકુલ નથી, પણ મારી … Continue reading શૅફ

Advertisements