Phantom Thread

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) એક્ટર રિટાયર થાય છે... એક એક્ટર રિટાયર થાય ખરો? હા, માર્કેટ-ઑડિયન્સ એને ફેંકી દે અથવા તો એની તબિયત એનો સાથ ન આપે તો એને રિટાયરમેન્ટ લેવાની ફરજ પડે એવું બને. પણ આ તો અદાકારીની દુનિયામાં એક્ટરનો સિક્કો સોનાની લગડીની જેમ ચાલતો હોય, ચાહકો દસેય આંગળીઓના ટચાકા ફોડીને એનાં ઓવારણાં લેતાં હોય … Continue reading Phantom Thread

Advertisements