Land Of Mine

મે, 1945નો સમયગાળો છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાને આડે હજી થોડા મહિનાનો સમય છે. પરંતુ નાઝી જર્મનીના રાક્ષસી પંજા નીચેથી ડૅન્માર્ક થોડા દિવસ પહેલાં જ મુક્ત થયું છે. હજારોની સંખ્યામાં જર્મન યુદ્ધકેદીઓ પકડાયા છે. હવે અહીંથી ઇતિહાસનું ઓછું જાણીતું ચૅપ્ટર અને આ ડૅનિશ-જર્મન ફિલ્મ શરૂ થાય છે. સેંકડો જર્મન સૈનિકો હરોળબંધ ચાલીને જઈ રહ્યા છે. … Continue reading Land Of Mine

Advertisements

Lion

ઈ.સ. ૧૯૮૬નું વર્ષ. અજાણ્યા રેલવેસ્ટેશનના બાંકડે સૂતેલો પાંચ વર્ષનો એક ટેણિયો નામે સરૂ અડધી રાત્રે અચાનક જાગી જાય છે. સ્ટેશન પર કોઈ માણસનું નામોનિશાન નથી. એ તો એના મોટાભાઈ ગુડ્ડુ સાથે આવેલો, પણ ભાઈ ક્યાં છે? સરૂ ‘ગુડ્ડુ... ગુડ્ડુ’ના નામના પોકાર કરે છે. કોઈ જવાબ નહીં. સામે એક ખાલી ટ્રેન ઊભી છે. સરૂને થયું કે … Continue reading Lion