સેક્રેડ ગેમ્સઃ અબ અપુન કો નયા ધર્મ માંગતા થા…(Part-2)

‘ધર્મોંં કા રૂપ યહી હૈ… પહલે રાહગીર કો પ્રેમ સે અપને પાસ બુલાઓ, આદર સે ભોજન ગ્રહણ કરાઓ, ફિર ઉસકી આત્મા પે કબ્ઝા કર લો…’ *** ધર્મ-સંપ્રદાય પર આટલો સચોટ અને ધારદાર કટાક્ષ છેલ્લે કયા પોપ્યુલર માસ મીડિયમમાં જોયો હતો? આપણે ત્યાં અત્યારે કડવું સત્ય બોલવાનો ઈજારો સ્ટેન્ડ અપ કોમેડિયનો પાસે જ બચ્યો હોય એવું લાગે … Continue reading સેક્રેડ ગેમ્સઃ અબ અપુન કો નયા ધર્મ માંગતા થા…(Part-2)

Advertisements

સેક્રેડ ગેમ્સઃ કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ! (Part-1)

એક હાઈરાઈઝ બિલ્ડિંગના ઉપરના ફ્લોર પરથી એક જીવતા પોમેરેનિયન કૂતરાનો ઘા થાય છે. કૂતરું હવામાં ફંગોળાઈ રહ્યું છે. ધડ્ કરતું તે ડૉગી રસ્તા પર સ્કૂલ બસની રાહ જોઈ રહેલી નાનકડી છોકરીઓની પાસે પટકાય છે. નૅચરલી છોકરીઓ પૅનિક થઈ જાય છે. બૅકગ્રાઉન્ડમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો વોઈસ ઓવર ચાલે છે, ‘ભગવાન કો માનતે હો? ભગવાન કો (અપશબ્દ) ફરક નહીં … Continue reading સેક્રેડ ગેમ્સઃ કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ! (Part-1)

રેવા

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)+ 0.5* (મૅચ્યોર ટ્રીટમેન્ટ અને સરસ અડૅપ્ટેશન માટે) = ***1/2 (સાડા ત્રણ સ્ટાર) 2013ના આવા જ ગરમીના માહોલમાં હું FTII, પુણેમાં ‘ફિલ્મ એપ્રિશિયેશન કોર્સ’ કરવા ગયેલો. ત્યાં એક દહાડે બધા પાર્ટિસિપન્ટ્સ પોતપોતાની ભાષામાં છેલ્લાં થોડા સમયમાં આવેલી મસ્ત ફિલ્મો એકબીજાને બતાવવાની હોડમાં ઊતર્યા હતા. સાઉથની અને બંગાળી ફિલ્મોના બાશિંદાઓ પાસે તો નૅચરલી … Continue reading રેવા