તમંચે – પ્યાર મેં દિલ પે માર દે ગોલી

સ્ટાઇલ ચકાચક, સ્ટોરી સફાચટ *** ગુંડા મીટ્સ ગુંડીની આ ફિલ્મનું પેકેજિંગ મસ્ત છે, પરંતુ રાઇટર ડિરેક્ટર એમાં સ્ટોરી નાખતા ભૂલી ગયા છે. *** કલ્પના કરો, તમે એક ચકાચક શોપિંગમૉલમાં છો. જાણે અમેરિકામાં આંટા મારતા હોઇએ એવી ઝાકઝમાળ ધરાવતા એ મૉલમાં ચારેકોર મસ્ત મજાનું વાતાવરણ છે. પરંતુ ખરીદવા માટે સમ ખાવા પૂરતો એક હાથરૂમાલ પણ આપણા … Continue reading તમંચે – પ્યાર મેં દિલ પે માર દે ગોલી

Advertisements