મુન્ના માઇકલ

ડાન્સપન્તી *** આ મહાકંગાળ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની હેરસ્ટાઇલ સિવાય કશું જ નવું નથી. *** એક નવજાત બૅબી કજિયે ચડ્યું છે. થોડી વાર પહેલાં જ એને કચરાપેટીમાંથી ઉઠાવીને પોતાના ઘેર લાવેલો માણસ એને શાંત રાખવા માટે તમામ ટ્રિક્સ અજમાવે છે, પરંતુ બાળકનો કજિયો ચાલુ જ રહે છે. તે બૅબી છાનું રહે છે માઇકલ જૅક્સનના (જેવા લાગતા) … Continue reading મુન્ના માઇકલ

Advertisements