નામ શબાના

એન્ગ્રી યંગ વુમન *** ગીતો કાપીને ફિલ્મ વધુ ટાઇટ બનાવાઈ હોત, તો આ પ્રિક્વલ ઓર જામત. પરંતુ લાંબા સમય સુધી જલસો કરાવે તેવા ‘બૅબી યુનિવર્સ’નાં મંડાણ તો થઈ જ ચૂક્યાં છે. *** આપણે ત્યાં હૉલીવુડની જેમ ‘પ્રિક્વલ’ કે ‘સ્પિન ઑફ’ પ્રકારની ફિલ્મો બનાવવાનો ખાસ રિવાજ નથી. ફોર એક્ઝામ્પલ, ‘શોલે’માં ઠાકુરને મળતાં પહેલાં જય-વીરુનું કોઈ બીજું … Continue reading નામ શબાના

Advertisements

M S Dhoni – The Untold Story

હૅલિકોપ્ટર શૉટ, ફૅન ફિલ્મ *** નીરજ પાંડેના ખંતીલા ડિરેક્શનથી સજેલી આ લાંબી ફિલ્મ એક બાયોપિક કરતાં ફૅન ફિલ્મ વધારે લાગે છે. *** ‘બાયોપિક’ પ્રકારની ફિલ્મનું કામકાજ આત્મકથા લખવા જેવું છે. જો જરાય શેહશરમ રાખ્યા વિના ઉઘાડેછોગ બધું જ આત્મકથામાં લખી નાખવામાં આવે તો વિવાદના મધપૂડાને કચકચાવીને લાત મારવા જેવું થાય. પરંતુ ફિલ્મ જો મહેન્દ્ર સિંહ … Continue reading M S Dhoni – The Untold Story

બેબી

કમ ઑન બેબી, ટેક અ થ્રિલ પિલ! *** દેશના દુશ્મનોને એમના ઘરમાં ઘૂસીને ખેંચી લાવવાની મહત્ત્વાકાંક્ષી વાત કરતી આ ‘બેબી’ થોડી ઢીલી અને થોડી પ્રેરિત હોવા છતાં એક વાર તો નિરાંતનાં દર્શન માગે જ છે. *** હૉલીવુડની ફિલ્મોના પોલીસ-જાસૂસોમાં અને આપણી ફિલ્મોની પોલીસમાં શું ફરક? હૉલીવુડવાળા પોલીસ જરાય ફિલ્મી થયા વિના ગુંડાલોગને ચુન ચુન કે … Continue reading બેબી