બદલાપુર

વેદનાનું ઘોડાપુર *** શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’ સીધો સવાલ પૂછે છે કે જો ગુનો ક્યારેય ફળતો ન હોય, તો બદલો-વેર ક્યારેય ફળે ખરું? *** ‘બદલાપુર’ ફિલ્મની સ્ટોરી ઇટાલિયન ક્રાઇમ કથાઓના લેખક માસિમો કાર્લોત્તોની એક વાર્તા પરથી લેવામાં આવી છે. આ લેખકે એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘(વાર્તાને અંતે) સારાં પાત્રો જીતે ને ખરાબ પાત્રો હારે જ … Continue reading બદલાપુર

Advertisements

કિક

ભાઈનો જય હો! *** સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી ‘કિક’ વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય. *** આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. … Continue reading કિક

ધ લંચબોક્સ

આને કહેવાય ઓસ્કર વિનર વાનગી *** રિતેશ બત્રાની ફિલ્મ ‘ધ લંચબોક્સ’ જો ભારત તરફથી ઓસ્કર માટે પસંદગી પામે તો એ આપણી ઓસ્કરની ભૂખ ભાંગે એવું કૌવત છે એમાં. *** કેટલીક ફિલ્મો માત્ર ફિલ્મ નથી હોતી, એ પ્યોર સિનેમા હોય છે. ડિરેક્ટર રિતેશ બત્રાની ફિલ્મ ‘ધ લંચબોક્સ’ આવી જ એક ફિલ્મ છે. મારધાડ અને માત્ર જંકફૂડ … Continue reading ધ લંચબોક્સ