OK Jaanu

નૉટ ઓકે, મણિ સર *** તમિળમાંથી હિન્દીમાં આવતાં સુધીમાં આ ફિલ્મમાં રહેલો મણિ રત્નમ અને એ. આર. રહેમાનનો મૅજિકલ ટચ ક્યાંય ખોવાઈ ગયો છે. *** ડિયર મણિ સર, ભારતમાં ફિલ્મ જોનારાઓની એક આખી પેઢીની જેમ અમે પણ તમારી ફિલ્મો જોઈ જોઈને મોટા થયા છીએ. જે રીતે તમે અઘરામાં અઘરી વાતને પણ હળવાશથી કહી દો છો, … Continue reading OK Jaanu

Advertisements

Kali (Malayalam)

- એક વર્ષથી જેના વિશે લખવાનું રહી જતું’તું, તેનો મેળ હવે પડ્યો. રીઝન? ગઈ કાલે જોયેલી મલયાલમ ફિલ્મ ‘કલિ.’ રીઝન? એનો સુપર હૉટ ડુપર ક્યુટ હેન્ડસમ હીરો દુલ્કર સલમાન. આપણા સલીમપુત્ર વાંઢા સલમાનનો તો હું જરાય ફૅન નથી, પણ આ મમૂટીપુત્ર દુલ્કર સલમાન માટે મારા દિલમાં એક સ્પેશ્યલ વેલ્વેટ કોર્નર છે. અગેઇન, રીઝન? કરો રિવાઇન્ડ … Continue reading Kali (Malayalam)