તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

હની સિંઘ, બાદશાહ આણિ મંડળીએ અન્નુ મલિક-કોપીતમદાના કસમ ખાધા લાગે છે કે અમ ૯૦ના દાયકામાં ઊછરેલાઓની ગોલ્ડન યાદો પર રેસ્ટોરાંનું ગંદું વાસ મારતું પોતું ફેરવીને જ રહેશે. ‘ધીરે ધીરે’ અને ‘હમ્મા હમ્મા’નું બમ્બુ ફિટ કર્યા પછી હવે ‘તમ્મા તમ્મા’નાં નામનાં તમ્મર ચડાવ્યાં છે. એક તો મને એ સમજાતું નથી કે નાઇન્ટીઝનો જમાનો એવો તે કેવો … Continue reading તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

Advertisements

ગુલાબ ગેંગ

સ્ત્રીસંઘર્ષની બ્લેક એન્ડ વ્હાઇટ દાસ્તાન *** માધુરી અને જુહીની દમદાર એક્ટિંગવાળી આ ફિલ્મ વીમેન એમ્પાવરમેન્ટ માટે કોઇ જ નક્કર વાત રજૂ કરતી નથી. *** સ્ત્રીઓને પગની જૂતી અને માત્ર ઉપભોગનું સાધન સમજતા પુરુષવાદી સમાજની સામે ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં સંપત પાલ દેવી નામની મહિલાએ માથું ઊંચક્યું હતું (એમણે જ આ ફિલ્મ સામે કોર્ટમાં અરજી કરેલી). એમણે … Continue reading ગુલાબ ગેંગ

ડેઢ ઇશ્કિયા

ઢાઇ ઘંટે કા મુશાયરા *** તબિયતથી લખાયેલી હોવા છતાં આ ફિલ્મ શાયરાના મિજાજી અને ડાર્ક હ્યુમર પસંદ કરતા લોકોને જ વધારે પસંદ આવશે. *** હઝરાત, એક શેર અર્ઝ કરને જા રહે હૈં, મુલાયઝા ફરમાઇયેગા... કિ ‘વો આયે મુશાયરા-એ-ફિલ્મ લે કર, વિશાલ ભારદ્વાજ કી કુદરત હૈ; કભી હમ માધુરી કો કભી નસીર મિયાં કો દેખતે હૈં..!’ … Continue reading ડેઢ ઇશ્કિયા