હું ઓફિસમાં હતો

સવારથી સાંજ, દસથી સાત, આખો દી', ને મનમાં આખી રાત, હું ઓફિસમાં હતો સોમથી શનિ જવાબદારીઓ ઉપાડી, હસવાની તારીખ રવિવાર પર પાડી, સાતેય દિવસ, હું ઓફિસમાં હતો મમ્મીના ચહેરાની કરચલી,  પપ્પાના વાળની સફેદી, દેખાય ક્યાંથી? હું ઓફિસમાં હતો દીકરીએ માંડ્યું ડગલું, ને દીકરો 'પાપા' બોલ્યો, એનો તો બસ વીડિયો જ જોયો, હું ઓફિસમાં હતો 'મની … Continue reading હું ઓફિસમાં હતો

Advertisements

Arts, Inner Voice & Passion

‘હલો જયેશભાઈ, ડિસ્ટર્બ તો નહીં કિયા ના?’ આજે વહેલી સવારે અમારા કૂકે ફોન પર બાંગ પોકારી અને બે ઘડી તો મને ‘એક્ઝોર્સિસ્ટ’ જોતો હોઉં એવી ફાળ પડી ગઈ, કે આજ ફિર ગાપચી મારને કી તમન્ના હૈ, ક્યા? પરંતુ મામલો જુદો હતો. મને કહે કે, ‘મારી દીકરીનું દસમાનું રિઝલ્ટ આવ્યું છે, પણ કેવી રીતે જોવું તે … Continue reading Arts, Inner Voice & Passion