કરસનદાસ પે એન્ડ યુઝ

સવા બે કલાક સુધી જકડી રાખે તેવી સ્ટોરી ન હોવા છતાં પર્ફોર્મન્સીસ અને ડિટેલિંગ તમને કંટાળવા ન દે તેનું પર્ફેક્ટ એક્ઝામ્પલ એટલે ‘કરસનદાસ પૅ એન્ડ યુઝ’. તમે ગુજરાતી સિનેમાની કદાચ સૌથી વધુ કમાણી કરાવતી અને હાડોહાડ યુથ-અર્બન ફિલ્મ બનાવી હોય, ત્યારે તમારા પર અપેક્ષાનો કેવો ઍવરેસ્ટ હોય તે સમજી શકાય તેવી વાત છે. એ વખતે … Continue reading કરસનદાસ પે એન્ડ યુઝ

Advertisements