ખૂબસુરત

બોરિંગ રાજા કો તોફાની રાની સે પ્યાર હો ગયા  *** ધમાકેદાર ટેઇક ઓફ્ફ પછી કોઈ રોકેટ અચાનક માથાભેર નીચે પછડાય અને આ ઉર્ધ્વગામી ગતિ દરમિયાન મસ્ત મ્યુઝિક વાગતું હોય, તો સમજી લેજો કે તેની હાલત ફિલ્મ ‘ખૂબસુરત’ જેવી જ છે! *** હૃષિકેશ મુખર્જીની રેખા સ્ટારર ‘ખૂબસુરત’ જેવી લાગતી આ ફિલ્મ શરૂ થાય છે કે તરત … Continue reading ખૂબસુરત

Advertisements

ટોટલ સિયાપા

ટોટલ વેસ્ટ *** અત્યંત ખરાબ રીતે લખાયેલી આ ફિલ્મના પ્રોમો આખી ફિલ્મ કરતાં વધારે ફન્ની હતા! *** લંડનમાં રહેતી એક હિન્દુસ્તાની છોકરી એક પાકિસ્તાની છોકરા સાથે પ્રેમમાં પડે અને જ્યારે છોકરીના પરિવારને આ વાતની ખબર પડે, ત્યારે મામલો કાશ્મીર સમસ્યાથી પણ વધારે ગૂંચવાઇ જાય, રાઇટ? આ બ્યુટિફુલ સિંગલલાઇન સ્ટોરી પરથી બનેલી કોમેડી ફિલ્મ ‘ટોટલ સિયાપા’ … Continue reading ટોટલ સિયાપા