એ દિલ હૈ મુશ્કિલ

બિગ બજેટ ક્લિશૅ કી કીમત તુમ ક્યા જાનો, રાજબાબુ? *** એક્ચ્યુઅલી આ ફિલ્મ નથી, ચ્યુઇંગગમ છે. શરૂઆતમાં મીઠી, પાછળથી એકદમ મોળી અને આપણે દાયકાઓથી ચાવતા આવ્યા છીએ એ જ ફ્લૅવરવાળી. *** કરણ જોહર જો કેમિસ્ટ્રીનો શિક્ષક હોત, તો એ પોતાના વિદ્યાર્થીઓને ‘ચેઇન રિએક્શન’ કંઇક આ રીતે શીખવતો હોતઃ કેમિકલ RK કેમિકલ ASને પ્રેમ કરે છે, … Continue reading એ દિલ હૈ મુશ્કિલ

Advertisements

બોમ્બે વેલ્વેટ

જરકસી પૅકિંગ, કંતાનનું સ્ટફિંગ *** અનુરાગ કશ્યપની મહત્ત્વાકાંક્ષી કહેવાતી ‘બોમ્બે વેલ્વેટ’ બન્યા પહેલાં અને રિલીઝ થયા પછી કંઇક આવાં દૃશ્યો સર્જાયાં હશે. *** દૃશ્ય-૧ સ્થળઃ અનુરાગ કશ્યપની ઑફિસ પાત્રોઃ અનુરાગ કશ્યપ અને એમનો કોઈ દેઢ શાણો આસિસ્ટન્ટ. ધુમાડાનાં વાદળ વચ્ચે કેમેરા ઝૂમ ઇન થઇને સળગી રહેલી સિગારેટ પર ફોકસ થાય છે. મિલના ભૂંગળાની જેમ બે … Continue reading બોમ્બે વેલ્વેટ