પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

યે ધમાકા પૂરા ફિલ્મી હૈ! રેટિંગઃ **½ (અઢી સ્ટાર) મસાલા હિન્દી ફિલ્મોના દર્શક તરીકે આપણને (અને એટલે જ આપણા ફિલ્મમેકર્સને) ઝીણું કાંતવું ખાસ ગમતું નથી. ફિલ્મનો હીરો દેશના દુશ્મનોની સામે પડ્યો હોય, તો દેશના દુશ્મનોને સિમ્પ્લિફાય કરીને ‘મોગેમ્બો’ જેવા એકાદ માણસમાં આરોપિત કરવા પડે. જેથી ફિલ્મને અંતે એ માણસના ફુરચા ઊડે એટલે આપણને ‘દેશ કે … Continue reading પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

Advertisements

Force 2

ફોર્સ નહીં, આ છે ફાર્સ *** ઍક્શન પૅક્ડ સ્પાય થ્રિલર બનવા નીકળેલી આ ફિલ્મ એવી જ ફિલ્મોની હાસ્યાસ્પદ પૅરોડી બનીને રહી ગઈ છે. ***   આપણે ત્યાં સ્પૂફ કે પૅરડી પ્રકારની ફિલ્મો બનાવવાનો રિવાજ નથી. જ્યારે હૉલીવુડમાં ‘ઑસ્ટિન પાવર્સ’ કે તાજેતરમાં આવેલી ‘સ્પાય’, ‘મેન ફ્રોમ U.N.C.L.E.’, ‘કિંગ્સમેન’ જેવી ફિલ્મોએ જૅમ્સ બોન્ડની બરાબરની ખિલ્લી ઉડાવી છે. … Continue reading Force 2

રૉકી હેન્ડસમ

હેડિંગઃ લોહિયાળ બૉરડમ *** ઇન્ટ્રોઃ ‘બજરંગી ભાઇજાન’માંથી નિર્દોષતા કાઢીને એમાં લોહિયાળ હિંસા ભરી દીધી હોત, તો આ ‘રૉકી હેન્ડસમ’ જેવું જ કંઇક બન્યું હોત. *** ભારતની સરખામણીએ દક્ષિણ કોરિયા સાવ અંગૂઠા જેવડો દેશ છે, પરંતુ તે એકદમ લલ્લનટોપ ફિલ્મો બનાવે છે. ત્યાંની એક્શન થ્રિલર ફિલ્મો એવી ખોફનાક હિંસા બતાવે છે કે જોઇને આપણને સાગમટે હાયકારો … Continue reading રૉકી હેન્ડસમ

વેલકમ બૅક

પ્લીઝ, ગો બૅક *** છુટાછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ કશું જ નથી. *** આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો … Continue reading વેલકમ બૅક

મદ્રાસ કેફે

કોફી કડક ખરી, પણ ફિલ્ટર્ડ નથી! *** હકીકતોના પાયા પર એક કોન્સ્પિરસી થિયરીની ઇમારત એવી આ ફિલ્મ વચ્ચે વચ્ચે પકડ ગુમાવી દે છે. *** 21 મે, 1991ના રોજ ચેન્નઇ પાસેના શ્રીપેરમ્બદુર ખાતે તમિળ વ્યાઘ્રો દ્વારા રાજીવ ગાંધીની હત્યા થઇ. આ બનાવના બેકગ્રાઉન્ડમાં ‘વિક્કી ડોનર’થી લાઇમલાઇટમાં આવેલા ડાયરેક્ટર શૂજિત સરકાર ‘મદ્રાસ કેફે’ નામની પોલિટિકલ થ્રિલર ફિલ્મ … Continue reading મદ્રાસ કેફે