Raj Mandir Cinema, Jaipur: An Underwhelming Experience

https://www.flickr.com/photos/146345367@N03/32115318315/in/dateposted-public/ - ગયા વર્ષે હું ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ (IFFI, ગોવા)માં નહોતો જઈ શક્યો (આ ઘોર નિંદનીય કૃત્ય બદલ નરેન્દ્ર મોદીથી લઇને ડૉનલ્ડ ટ્રમ્પ સુધીના લોકોની સત્તાવાર ટીકાઓ આવી ગઈ છે!). એટલે એક ક્વિક ટુર તરીકે જયપુર પ્લસ રણથંભોર જવાનું નક્કી કરેલું. જયપુર ભલે ગમે તેવું ‘પિંક સિટી’ તરીકે ઓળખાતું હોય, મારા જેવાને તો … Continue reading Raj Mandir Cinema, Jaipur: An Underwhelming Experience

Advertisements