Jumanji: Welcome To The Jungle

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) 1995 કે 1996નું વર્ષ હતું. અમે તાજોતાજો જ ટીનએજમાં પ્રવેશ કરેલો. ઇન્ટરનેટ હજી આવ્યું નહોતું. સેટેલાઇટ ટેલિવિઝનનો માહોલ ‘પદ્માવતી’ની જેમ ગરમ થઈ રહ્યો હતો. આખી દુનિયાની ચેનલો અમારા માટે એક્સ્ટ્રા મનોરંજન અને એક્સપોઝરનો પ્રાઇમ સોર્સ હતો. ‘સ્ટાર મુવીઝ’ પર નાના અક્ષરે ‘18’ લખેલી ફિલ્મો આવી જતી! અમેય તે (ચોરીછૂપે) યથાશક્તિ તેનું … Continue reading Jumanji: Welcome To The Jungle

Advertisements