ધૂમ-3

ગ્રેટ ઇન્ડિયન ચીટિંગ *** વર્ષની સૌથી મોટી રિલીઝ ગણાવાયેલી ‘ધૂમ-3’ સરેરાશ ફિલ્મ છે, એટલું જ નહીં, હોલિવૂડમાંથી પણ ઉદારતાથી પ્રેરણા લઇને બનાવાઇ છે. *** ભારતની બહુ ઓછી સફળમાંની એક એવી મુવી ફ્રેન્ચાઇઝ ધૂમનો નવો હપ્તો, આમિર ખાન-અભિષેક બચ્ચન- કેટરિના કૈફ જેવાં મોટાં સ્ટાર્સ, યશરાજ ફિલ્મ્સ સરીખું બેનર, દેશભરમાં જથ્થાબંધ પ્રિન્ટ્સ સાથે રિલીઝનું કાર્પેટ બોમ્બિંગ, ફિલ્મની … Continue reading ધૂમ-3

ક્રિશ-૩

ક્રિશ ભેળપુરી સેન્ટર! *** ક્રિશ-3ની સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપર્બ હોવા છતાં એ હોલિવૂડની સુપરહીરો મુવીઝની ભેળપુરી જ છે. *** ‘ભાઈ, એક પ્લેટ ભેળપુરી આપજો.’ ‘કઇ ફ્લેવરની આપું? અમારી પાસે બહુ બધી ફ્લેવર છે. જેમ કે, સુપરમેન ભેળપુરી, સ્પાઇડર મેન, આયર્નમેન, વુલ્વરિન, એક્સમેન, ટર્મિનેટર, ઇન્ક્રેડિબલ્સ, મેન ઇન બ્લેક, ડ્રેક્યુલા ભેળપુરી વગેરે. ઇવન શક્તિમાન, મોગેમ્બો, મનમોહન દેસાઈ વગેરે … Continue reading ક્રિશ-૩