Dunkirk

વરસેક દિવસ પહેલાં ‘ડન્કર્ક’નું પહેલું ટીઝર બહાર પડ્યું ત્યારથી જ તન-બદનમાં ગલગલિયાં થવા શરૂ થઈ ગયેલાં કે લાવ્યો ભાઈ, નોલન પાછું કંઇક નવું લાવ્યો. અગાઉનો એકેય રેફરન્સ ખબર ન હોય અને ‘ડન્કર્ક’ નામને વિકિપીડિયામાં પણ સર્ચ કરવાની તસ્દી ન લીધી હોય તોય એટલું તો સાફ હતું કે આ કોઈ વૉર ફિલ્મ છે. હરોળબંધ પડેલી રાઇફલો … Continue reading Dunkirk

Advertisements