તેરા સુરૂર

- આમ તો આ ફિલ્મની ટૅગલાઇનમાં ‘અ લિથલ લવસ્ટોરી’ જેવી ચેતવણી હતી જ, કે જોવા ગ્યા તો મર્યા સમજજો. અગાઉની હિમેશ સ્ટારર ફિલ્મોનો ઘા હજીયે દર શિયાળે દુખે છે. તોય બોસ, એક બાર અપુનને ભી કમિટમેન્ટ કર દિયા કે, ફિલમ જોવાની એટલે જોવાની. એટલે સવારે વહેલા ઊઠી લાઇફ ઇન્સ્યોરન્સની પૉલિસી ચૅક કરી લીધી. ખિસ્સામાં મંત્રેલું … Continue reading તેરા સુરૂર

Advertisements

Tarak Mehta & The Lunchbox

મારા મોસ્ટ ફેવરિટ લેખક તારક મહેતાના જન્મ દિવસે એમના ‘લંચબૉક્સ’ ફિલ્મના કનેક્શનની ઝક્કાસ વાત! તારકભાઈનો અને એમના ક્લાસિક સર્જન ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નો હું કટ્ટર એટલે કટ્ટર એટલે ડાઇહાર્ડ ફૅન. એના એકેએક કેરેક્ટર વિશે કલાકો સુધી વાતો કરીને બોર કરી શકું (કર્યાં પણ છે અને ‘વિક્ટિમ’ મોટે ભાગે મારાં ‘શ્રીમતીજી’ જ હોય!). એમના લેખોમાં બીજા કોઇએ … Continue reading Tarak Mehta & The Lunchbox

New Year Wishes

આજથી રિલીઝ થતું આ નવું વર્ષ યશ ચોપડાની ફિલ્મોની જેમ એકદમ રોમેન્ટિક રહે, ભણસાલીની મુવીઝની જેમ સુમધુર સંગીત રેલાવતું રહે, હૃષીકેશ મુખરજીની ફિલ્મોની જેમ તમને હળવાફુલ રાખે અને ખડખડાટ હસાવતું રહે, કરણ જોહરની ફિલ્મો જેવી સંપત્તિ તમને મળે, આખું વર્ષ તમારા પર સલમાનની ફિલ્મોનાં કલેક્શન જેવી ધનવર્ષા થતી રહે, તમારી લાઈફમાં કોઈ મુશ્કેલીઓ ન આવે … Continue reading New Year Wishes