ક્રીચર 3D

ક્રીચરની સ્ટોરીમાં વેઠનું પંક્ચર  *** ડરામણી હિન્દી ફિલ્મોની યાદીમાં એક નવા દૈત્યની એન્ટ્રી થઈ છે, બ્રહ્મરાક્ષસ. પરંતુ આ નવો કન્સેપ્ટ ભંગાર ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે. *** ડરામણી ભૂતિયા, થ્રિલર ફિલ્મોનો આપણે ત્યાં એક આગવો દર્શકવર્ગ રહ્યો છે. એટલે જ તો જે ફિલ્મ થિયેટરમાં ચાલે કે ન ચાલે, પરંતુ ડીવીડી લાઇબ્રેરીઓમાંથી લોકો નિયમિતપણે તેને જોવા … Continue reading ક્રીચર 3D

Advertisements

પિત્ઝા 3D

આ પિત્ઝા ડિલિશિયસ છે! *** થ્રીડીના ટોપિંગ સાથે આવેલો આ મસાલેદાર પિત્ઝા જોયા પછી તમને પિત્ઝા જોઈને જ બીક લાગશે! *** હોરર ફિલ્મોના નામે આપણે ત્યાં મોટે ભાગે એ જ ઘિસીપિટી ફિલ્મો રજૂ થતી હોય છે. ચીતરી ચડે એવા ચહેરા ધરાવતા ભૂતો, છૂટ્ટાવાળવાળી ચૂડેલ, ભૂતબંગલો, ભેદી તાંત્રિક અને અચાનક આવીને ડરાવતી શોકિંગ મોમેન્ટ્સ. આનાથી આગળ … Continue reading પિત્ઝા 3D

ડર એટ ધ મૉલ

ડરના મના હૈ! *** અમુક ડરામણી મોમેન્ટ્સને બાદ કરતાં આ હોરર ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે તેનું ભૂત પણ ડરાવવાને બદલે કંટાળો આપે છે! *** કંટ્રોલ્ડ સ્થિતિમાં આપણને ડરવું ગમે છે. પછી તે એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે બન્જી જમ્પિંગ જેવાં એડ્વેન્ચર સ્પોર્ટ્સ હોય કે પછી હોરર ફિલ્મ હોય. ‘રાગિણી એમએમએસ’ બનાવી ચૂકેલા પવન કૃપાલાણી … Continue reading ડર એટ ધ મૉલ