ડેય્ઝ ઑફ તફરી

શાહબુદ્દીનભાઈ રાઠોડ સ્ટેજ પર આવે એટલે સામે બેઠેલી ઑડિયન્સને એમના મોટાભાગના જોક્સ ખબર જ હોય. ઇન ફૅક્ટ, શબ્દશઃ યાદ હોય. છતાં ઑડિયન્સ ફરમાઇશ કરે, ‘વનેચંદનો વરઘોડો સંભળાવો’, ‘શિક્ષકોનું બહારવટું થઈ જાય’, ‘ભત્રીજો પ્રેમમાં પડ્યો પ્લીઝ’, ‘બેલ્જિયમની યાત્રા કરાવો’, ‘લાભુ મેરાઈ’... અને પછી શાહબુદ્દીનભાઈ ચાલુ કરે અને પબ્લિક પહેલીવાર સાંભળતી હોય એ જ લિજ્જતથી એ આઇટેમો … Continue reading ડેય્ઝ ઑફ તફરી

Advertisements

Days Of Tafree

Lost In Translation *** The biggest hit of recent years in Gujarati cinema may not be able to recreate its magic in this childish Hindi remake. *** Shahbuddin Rathod is Gujarat’s best known stand-up comedian. His audience has heard almost all of his jokes a million times. But whenever he comes on stage, people demand … Continue reading Days Of Tafree

તું તો ગયો

- બે-ત્રણ ફોરેન લોકેશન્સ, ચારેક સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ પુરુષો, માત્ર ગ્લેમર માટે મૂકવામાં આવેલી રૂપાળી કન્યાઓ, તમારા હાસ્યના ટેસ્ટ અનુસાર હસાવતી લાઉડ કોમેડી, બ્રેઇનલેસ સિટકોમ ટાઇપ સિચ્યુએશન્સ, પ્રિયદર્શન કે અનીસ બઝમીની ફિલ્મો જેવો ગરબડ ગોટાળો અને ખાધું પીધું ને રાજ કર્યું જેવો અંત. જો આ જ તમારી અપેક્ષા હોય, તો ‘તું તો ગયો’ તમારો કપ ઑફ … Continue reading તું તો ગયો

રોંગ સાઇડ રાજુ

- શાહબુદ્દીનભાઈ રાઠોડ કહેતા હોય છે કે ‘પ્રિય અસત્ય અને અપ્રિય સત્ય ક્યારેય ન બોલવું.’ પરંતુ સિનેમા અને આપણી ઇન્સ્ટિંક્ટને વફાદાર રહીને રિવ્યૂ કરતા હોઇએ ત્યારે અપ્રિય તો અપ્રિય, પણ આપણને લાગે તે જ બોલ્યા સિવાય છૂટકો નહીં (પ્રિય અસત્ય એટલે કે મસ્કાબાજી તો ક્યારેય આવડી જ નથી અને ક્રેડિબિલિટીના ભોગે એ ધંધો પાલવે પણ … Continue reading રોંગ સાઇડ રાજુ

થઈ જશે!

- મભમ વાતઃ ઓલમોસ્ટ દરેક મિડલક્લાસ પર્સન (ઇન્ક્લુડિંગ મી) અનુભવી ચૂક્યો હોય એવી રિલેટેબલ સિંગલ લાઇન સ્ટોરી, લીડ કાસ્ટનાં પર્ફોર્મન્સ સરસ અને સિનેમેટોગ્રાફી- ખાસ કરીને ઍરિયલ શૉટ્સ- પણ સરસ. લેકિન બૉસ, સ્ટોરી જેના પર ઊભી છે એ કારણ જરાય કન્વિન્સિંગ નથી. ઉપરથી અસહ્ય લાંબી, અત્યંત લાઉડ, મૅલોડ્રામેટિક અને હોમોફોબિક! સ્ટ્રિક્ટ્લી વન ટાઇમ વૉચ. ******** હવે … Continue reading થઈ જશે!