Take Off (Malayalam Movie)

ઈ.સ. ૧૯૯૦માં સદ્દામ હુસૈનના ઇરાકે કુવૈત પર કરેલા હુમલામાં ભારત સરકારે માનવ ઇતિહાસનું સૌથી મોટું રેસ્ક્યુ ઑપરેશન પાર પાડેલું. તે પરથી ગયા વર્ષે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘એરલિફ્ટ’ આવેલી. ડિટ્ટો, એ જ રીતે ત્રણ વર્ષ પહેલાં ઇરાકમાં ઇરાકી સૈન્ય અને ISIS વચ્ચેના જંગમાં ભારતીય (મોસ્ટ્લી કેરળની) નર્સો ISISની ચુંગાલમાં ફસાઈ ગયેલી. અગેઇન ભારત સરકારે વાયા … Continue reading Take Off (Malayalam Movie)

Advertisements