ચેન્નઈ એક્સપ્રેસ

રોમ્બા ટાઇમપાસ! *** આ ફિલ્મ હિટ માટે મરણિયા થયેલા શાહરુખે રોહિત શેટ્ટી પાસે એની ‘શ્ટાઇલ’માં બનાવડાવેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની રિમેક જ છે! *** શાહરુખની ‘બોકવાસ’ ડિક્શનરીમાં ઇમ્પોસિબલ જેવો શબ્દ નથી એ તો આપણે સાંભળી ચૂક્યા છીએ, પણ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ડિક્શનરીમાં ‘ઓરિજિનલ’ નામનો શબ્દ નથી એ વાત તમારી ફેસબુક વૉલ પર કોતરાવી રાખો. કેમ … Continue reading ચેન્નઈ એક્સપ્રેસ

Advertisements