Laal Kaptaan

લાલ કપ્તાનઃ સાધુ તો લડતા ભલા સ્ક્રીન પર ક્ષિતિજ સુધી ફેલાયેલો ધૂળિયો વગડાઉ વિસ્તાર દેખાય છે. ટેકરી પર ગોઠવાયેલો કેમેરા શિકારની શોધમાં બેઠેલા કોઈ વાઘની જેમ એકાગ્રતાથી જોઈ રહ્યો છે. કેમેરાની ભાષામાં એક્સ્ટ્રીમ વાઈડ એન્ગલ શોટ પ્રકારના આ દૃશ્યમાં એક ઘોડેસવાર સ્ક્રીનની ડાબી બાજુએથી પ્રવેશે છે. ઘોડાને ધીમે ધીમે હંકારતો એ સ્ક્રીનની વચ્ચે પહોંચે છે. … Continue reading Laal Kaptaan

બાગી 2ઃ ફ્લાઈંગ ટાઈગર

રેટિંગઃ ** (બે સ્ટાર) સેડિસ્ટ છે, સેડિસ્ટ! ‘બાગી -2’ના મૅકર્સ કમ્પ્લિટલી સેડિસ્ટ છે! એમણે એક તેલુગુ ફિલ્મ ‘ક્ષણમ’નો પ્લોટ સત્તાવાર રીતે ઉછીનો લીધો. રૅરેસ્ટ ઑફ ધ રૅર ઘટના તરીકે એમણે ઑરિજિનલ ફિલ્મને ક્રેડિટ પણ આપી. સાઉથની એ ફિલ્મ સસ્પેન્સ થ્રિલર. એટલે એને જો પૂરેપૂરી ફેઇથફુલ રહીને બનાવી હોત તો આપણને એક મજેની ‘દૃશ્યમ’ છાપ સાઇકોલોજિકલ … Continue reading બાગી 2ઃ ફ્લાઈંગ ટાઈગર