M S Dhoni – The Untold Story

હૅલિકોપ્ટર શૉટ, ફૅન ફિલ્મ *** નીરજ પાંડેના ખંતીલા ડિરેક્શનથી સજેલી આ લાંબી ફિલ્મ એક બાયોપિક કરતાં ફૅન ફિલ્મ વધારે લાગે છે. *** ‘બાયોપિક’ પ્રકારની ફિલ્મનું કામકાજ આત્મકથા લખવા જેવું છે. જો જરાય શેહશરમ રાખ્યા વિના ઉઘાડેછોગ બધું જ આત્મકથામાં લખી નાખવામાં આવે તો વિવાદના મધપૂડાને કચકચાવીને લાત મારવા જેવું થાય. પરંતુ ફિલ્મ જો મહેન્દ્ર સિંહ … Continue reading M S Dhoni – The Untold Story

Advertisements

Cricket Blues

(૨૦૧૬ના T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ભારત બહાર ફેંકાઈ ગયું, એ વખતે ભારતને ફાઇનલ મૅચમાં જોવાથી સૂઝેલી હળવી પૅરડી.) Every Indian fan right now: मैं और मेरी तन्हाई आज ये बातें करतें हैं, इंडिया फ़ाइनल में होती तो कैसा होता, पार्टी शार्टी का प्रोग्राम बनाते, नो बॉल पे गालियाँ देते, हर विकेट-छक्के पे गला फाड़ते, कोहली … Continue reading Cricket Blues