યૂં હોતા તો ક્યા હોતા?!

આમ તો હું મને પોતાને એવો કોઈ પ્રાણીપ્રેમી માનતો નથી, પણ આજે એક ઘટના બની અને એ પછી જે મિક્સ્ડ ફીલિંગ્સ મનમાં આવી તો થયું કે શૅર કરવી જોઇએ. અમારા અપાર્ટમેન્ટમાં જ જન્મીને મોટી થયેલી એક બિલાડીએ થોડા મહિનાઓ પહેલાં ત્રણ બચ્ચાંને જન્મ આપેલો. બિલ્લીઓની ઘર ટ્રાન્સફર કરવાની મેન્ટાલિટીમાં એ ત્રણેય બચ્ચાંને અમારા ફ્લૉર પર … Continue reading યૂં હોતા તો ક્યા હોતા?!

Advertisements