નાનુ કી જાનુ

ભૂતિયાનાશ! રેટિંગઃ * (એક સ્ટાર) અભય દેઓલ સુપર ચૂઝી એક્ટર હોવાનું કહેવાય છે. બે ફિલ્મ વચ્ચે એ આમિર ખાન કરતાં પણ વધુ સમય લે છે. છેલ્લે એ 2016માં આવેલી ઓકે-ઓકે કોમેડી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’માં દેખાયો હતો. હવે એણે દસ ગળણે ગાળીને સિલેક્ટ કરેલી ફિલ્મ આપી છે ‘નાનુ કી જાનુ’. ટ્રેલર કહે છે કે આ … Continue reading નાનુ કી જાનુ

Advertisements

ટ્યુબલાઇટ

લૉ વોલ્ટેજ *** સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઑવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને કારણે ‘ટ્યુબલાઇટ’માં જોઇએ તેટલો સ્પાર્ક નથી. *** આપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, તેને બદલે સલમાનભાઈની એમને મેન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઇપણ ફિલ્મનું ‘સલમાનીફિકેશન’ કરો એટલે તેનો હીરો આપોઆપ ‘પ્યોર મેન વિથ ગોલ્ડન … Continue reading ટ્યુબલાઇટ

જોલી LLB-2

વકીલોં કા ખિલાડી *** સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સિક્વલ નવીનતાના અભાવે તેના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફિક્કી લાગે છે. *** મજબૂત રાઇટિંગ અને ખમતીધર એક્ટિંગ એક એવરેજ ફિલ્મને પણ કેવી રીતે ઊંચકી શકે છે તેનું પર્ફેક્ટ ઉદાહરણ એટલે રાઇટર ડિરેક્ટર સુભાષ કપૂરની સિક્વલ ફિલ્મ ‘(ધ સ્ટેટ વર્સસ) જોલી … Continue reading જોલી LLB-2