What I Learnt From Gujarat Literature Festival-2016

ફાઇનલી, જીએલએફ પૂરો. આ વખતે હું પ્યોર વાચક-ભાવક-શ્રાવકના મોડમાં હતો. આ વખતની થીમ પણ મને ગમતી, એટલે કે ફિલ્મોની હતી. એમાંય મારાં ફેવરિટ નામો અંજુમ રજબઅલી, શ્રીરામ રાઘવન અને વરુણ ગ્રોવરના સર્જનને ઇન્સાઈડ આઉટ જાણવાનો મોકો હતો. બોનસમાં પેન નલિન અને મયુર પુરીની સર્જનયાત્રા પણ જાણવા મળવાની હતી. અનફોર્ચ્યુનેટલી, શુક્રવારનું સેશન હું અટેન્ડ ન કરી … Continue reading What I Learnt From Gujarat Literature Festival-2016

Advertisements

Ravi Subramanian & Kunal Nayyar

૩૧મી ડિસેમ્બરની રાત્રે દુનિયા નવા વર્ષના જશ્નમાં મગ્ન હતી ત્યારે હું મારા રૂમમાં બારી-બારણાં પૅક કરીને કાનમાં ખાલીપીલી ઇયરફોનના ડટ્ટા ફિટ કરીને એક ચોપડી પૂરી કરવામાં ખૂંપેલો હતો. એ ચોપડી એટલે રવિ સુબ્રહ્મણ્યમની ‘ધ બેસ્ટસેલર શી રૉટ.’ કોઇએ (એટલે કે મેં જ) કહ્યું છે કે, કોઈ લેખકને ન વાંચ્યા હોય તો શરૂઆત એની બેસ્ટ કૃતિથી … Continue reading Ravi Subramanian & Kunal Nayyar

Tarak Mehta & The Lunchbox

મારા મોસ્ટ ફેવરિટ લેખક તારક મહેતાના જન્મ દિવસે એમના ‘લંચબૉક્સ’ ફિલ્મના કનેક્શનની ઝક્કાસ વાત! તારકભાઈનો અને એમના ક્લાસિક સર્જન ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નો હું કટ્ટર એટલે કટ્ટર એટલે ડાઇહાર્ડ ફૅન. એના એકેએક કેરેક્ટર વિશે કલાકો સુધી વાતો કરીને બોર કરી શકું (કર્યાં પણ છે અને ‘વિક્ટિમ’ મોટે ભાગે મારાં ‘શ્રીમતીજી’ જ હોય!). એમના લેખોમાં બીજા કોઇએ … Continue reading Tarak Mehta & The Lunchbox