બેફિક્રે

ઘિસાપિટા કિસિંગ ફેસ્ટિવલ *** દિલકશ મ્યુઝિક અને જથ્થાબંધ કિસિંગ-બૅડરૂમ સીન સિવાય આ ફિલ્મમાં કશું જ નવું નથી. *** કહે છે કે ચાર્લી ચૅપ્લિન એક વખત પોતાના ડુપ્લિકેટ બનવાની સ્પર્ધામાં ગયેલા અને એમાં એમનો ત્રીજો નંબર આવેલો. ‘બેફિકરે’માં આદિત્ય ચોપરાની હાલત કંઇક એવી જ થઈ છે. એણે DDLJ જેવી કલ્ટ રોમેન્ટિક ફિલ્મ બનાવી. એ જ ફિલ્મમાં … Continue reading બેફિક્રે

Aditya Chopra: From DDLJ to Befikre

DDLJ મારી લાઇફની પહેલી એવી ફિલ્મ હતી જે મેં ટૉકિઝમાં બે વખત જોઈ હોય. હું હતો તેર વર્ષનો. નાઇન્ટીઝના કોઇપણ ટીનએજરની જેમ હું પણ ઘાયલ હતો રાજ-સિમરનની લવસ્ટોરીથી. લાઇક એવરી ટીનએજર ઑફ ધેટ ટાઇમ, આપણનેય અંદરખાને એવી ફીલિંગ કે આપણે રાજ મલ્હોત્રા જેવા દિલફેંક, ડૅશિંગ ન હોઇએ તો કંઈ નહીં, પણ એક સિમરન તો હોવી … Continue reading Aditya Chopra: From DDLJ to Befikre

Tarak Mehta & The Lunchbox

મારા મોસ્ટ ફેવરિટ લેખક તારક મહેતાના જન્મ દિવસે એમના ‘લંચબૉક્સ’ ફિલ્મના કનેક્શનની ઝક્કાસ વાત! તારકભાઈનો અને એમના ક્લાસિક સર્જન ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નો હું કટ્ટર એટલે કટ્ટર એટલે ડાઇહાર્ડ ફૅન. એના એકેએક કેરેક્ટર વિશે કલાકો સુધી વાતો કરીને બોર કરી શકું (કર્યાં પણ છે અને ‘વિક્ટિમ’ મોટે ભાગે મારાં ‘શ્રીમતીજી’ જ હોય!). એમના લેખોમાં બીજા કોઇએ … Continue reading Tarak Mehta & The Lunchbox

તમાશા

IFFI-2015, ગોવાથી પાછો ઘરે આવ્યો એ સવારની વાત છે. બૅગ ખોલીને સામાન અનપૅક કરતો’તો. ટૂથબ્રશ-શૅવિંગ કિટ એની જગ્યાએ, ન પહેરાયેલાં કપડાં પાછાં કબાટમાં, પહેરેલાં કપડાં લૉન્ડ્રીમાં, કેમેરા-પાવરબૅન્ક ડ્રૉઅરમાં... આ વખતે-ટચવૂડ-મને એવું લાગ્યું જાણે મારી પાછળ એક કેમેરા ફરે છે અને મારી આ હરકતોને રેકોર્ડ કરે છે. બધી વસ્તુઓ ફરી પાછી એની જગ્યાએ ગોઠવાઈ રહી છે … Continue reading તમાશા

સોનાલી કેબલ

મારા જેવા ઘણાય હશે જે એક જમાનામાં વીજે હોઝેની સાથે આવતી ચિબાવલી રિયા ચક્રવર્તી માટે ખાસ એમટીવી વૉસ્સપ મૂકીને બેઠા રહેતા હશે. પછી અચાનક રિયા એમટીવી પરથી મિસ ઇન્ડિયા થઈ ગઈ. એની સાથે વીજે હોઝે અને આખેઆખા પ્રોગ્રામ વૉસ્સપનું પણ ફીંડલું વળી ગયું. ત્યાં તો રિયાડી ‘મેરે ડેડ કી મારુતિ’માં આવી ને થયું કે હાશ … Continue reading સોનાલી કેબલ