અલોન

બાળ હોરર ફિલ્મ *** આ ફિલ્મમાં કોન્જોઇન્ડ ટ્વિન્સ બનેલી બિપાશા બસુનાં બે ધડ છે અને બે માથાં છે, પરંતુ આખી ફિલ્મ બિલકુલ ધડમાથાં વિનાની છે. ડરાવવાને બદલે હસાવતી આવી ફિલ્મો માટે ‘બાળ હોરર’ જેવો નવો પ્રકાર શરૂ કરવો જોઇએ. *** એકબીજાંની સાથે જોડાયેલાં શરીરવાળાં (કન્જોઇન્ડ ટ્વિન્સ) બાળકોને લઇને હોરર ફિલ્મ બનાવવાનો વિચાર અત્યંત રોમાંચક છે. આ … Continue reading અલોન

Advertisements

ક્રીચર 3D

ક્રીચરની સ્ટોરીમાં વેઠનું પંક્ચર  *** ડરામણી હિન્દી ફિલ્મોની યાદીમાં એક નવા દૈત્યની એન્ટ્રી થઈ છે, બ્રહ્મરાક્ષસ. પરંતુ આ નવો કન્સેપ્ટ ભંગાર ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે. *** ડરામણી ભૂતિયા, થ્રિલર ફિલ્મોનો આપણે ત્યાં એક આગવો દર્શકવર્ગ રહ્યો છે. એટલે જ તો જે ફિલ્મ થિયેટરમાં ચાલે કે ન ચાલે, પરંતુ ડીવીડી લાઇબ્રેરીઓમાંથી લોકો નિયમિતપણે તેને જોવા … Continue reading ક્રીચર 3D