એરલિફ્ટ

દેશભક્તિ, હીરોભક્તિ, ફિલ્મીપંતી *** જો આપણા ટિપિકલ ફિલ્મી મસાલા નાખવાની લાલચ ન રાખી હોત તો આ ફિલ્મ બેજોડ થ્રિલર ફિલ્મ બની શકી હોત. *** ફિલ્મોનું એક મહત્ત્વનું કામ એ પણ છે કે દેશ જેને વીસરી ગયો હોય, જેના પર સમયની ધૂળ લાગી ગઈ હોય તેવા સાચા હીરોની ગાથાઓ શોધી કાઢીને આપણી સમક્ષ મૂકવી. ‘એરલિફ્ટ’ આવા … Continue reading એરલિફ્ટ

Advertisements