ઓક્ટોબર

દર્દ કા હદ સે ગુઝરના હૈ દવા હો જાના રેટિંગઃ **** (ચાર સ્ટાર) લાઈફ વિશે એક વાત નોટિસ કરી છે? જ્યારે તમને લાગતું હોય કે બધું જ એકદમ પર્ફેક્ટ્લી, સ્મૂધલી, પેલું પરીકથાઓના અંતે કહે છે તેમ ‘હેપ્પીલી એવર આફ્ટર’ની જેમ ચાલી રહ્યું હોય, બરાબર ત્યારે જ એમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે. આપણા બધા જ પ્લાન્સને … Continue reading ઓક્ટોબર