Daddy

રોબિનહૂડ ગવળીઃ ઑપરેશન વ્હાઇટવૉશ *** અરુણ ગવળીની આ બાયોપિકનું ડિટેલિંગ મસ્ત હોવા છતાં નૈતિક રીતે આ ફિલ્મ અત્યંત ખાડે ગયેલી છે. *** રેટિંગઃ ** (બે સ્ટાર) *** આપણે ત્યાં બાયોપિક અને એમાંય અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકો પર બનેલી ફિલ્મોનું કામકાજ ‘શોલે’ના જય અને મૌસીના સીન જેવું હોય છે. મીન્સ કે... જયઃ ‘અબ ક્યા બતાયેં મૌસી … Continue reading Daddy

Advertisements