Anger Management

ક્યારેક મને આશ્ચર્ય થાય કે ફેસબુક પર કાયમ બધા હૅપ્પી હૅપ્પી જ કેમ રહેતા હશે? જાણે બધા ‘ઉડતા પંજાબ’થી લાવેલા કોઈ ડ્રગ્સમાં હાઈ હોય એ રીતે ‘ફીલિંગ હૅપ્પી’, ‘એક્સાઇટેડ’, ‘ઑસ્સમ’, ‘કૂલ’, ‘વન્ડરફુલ’, ‘ગ્રેટ’ એવું જ પોસ્ટ કરતા હોય. એટલે ક્યારેક સવાલ થાય કે આ લોકોને ખરેખર ક્યારેય ગુસ્સો નહીં આવતો હોય? જોકે સાવ એવુંય નથી. … Continue reading Anger Management

Advertisements