ટાઇગર ઝિંદા હૈ

ટાઇગર ઠંડા હૈ *** રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર) *** Caution: Some spoilers ahead... ભવિષ્યમાં ક્યારેક એવી ફિલ્મ પણ આવશે, જેની સ્ટોરી કંઇક આવી હશેઃ સલમાન ખાનના ફૅન્સે મળીને સલમાનની ફિલ્મોના રિવ્યુ કરનારા (વાંચો, એમાંથી લોજિક શોધીને તેની ટીકા કરનારા) રિવ્યુઅરોને પકડીને બંધક બનાવ્યા હશે. એ રિવ્યુઅરોને ટોર્ચર કરવા માટે KRKના તમામ ‘રિવ્યુઝ’ બેક ટુ બેક … Continue reading ટાઇગર ઝિંદા હૈ

Advertisements