ઝીરો

કુછ નહીં હોતા હૈ, રાહુલ, અબ તો સમઝો! રેટિંગઃ ** (બે સ્ટાર) Spoiler Warning: આ રિવ્યુમાં ફિલ્મની સ્ટોરી વિશે ડિટેઇલમાં ચર્ચા કરાયેલી છે. એટલે ફિલ્મ ન જોઈ હોય તો તમારી મજાના દૂધપાકમાં કડછો વાગી શકે છે. ‘ઝીરો’ સુપર્બ એનર્જી સાથે સ્ટાર્ટ થાય છે. હોલિવૂડની કાઉબોય ટાઈપની સ્પેઘેટી વેસ્ટર્ન મુવીનો સીન ચાલી રહ્યો છે. વિલન (તિગ્માંશુ … Continue reading ઝીરો

Advertisements

તનુ વેડ્સ મનુ રિટર્ન્સ

સુપરહીટ ક્રેઝી શાદી *** લોજિકના મામલે ઊણી ઊતરતી હોવા છતાં આ ફિલ્મ હિન્દી સિનેમાએ જોયેલી સૌથી પાવરફુલ સિક્વલોમાંની એક છે. *** સામાન્ય રીતે આપણે ત્યાં હિટ ફિલ્મને બોઘરણાં ભરીને દૂધ આપતી ગાયની જેમ ટ્રીટ કરવામાં આવે છે, જ્યાં સુધી દૂધ આપતી રહે, ત્યાં સુધી દોહ્યા કરો. નવું કશું કહેવાનું હોય કે નહીં, પૈસા બોલતા હૈ … Continue reading તનુ વેડ્સ મનુ રિટર્ન્સ