Breathe (Web Series)

ખેર, ‘પદ્માવત’ જોવાનું તો હવે બડે લોગ-પાવરફુલ લોગ નક્કી કરશે ત્યારે જ શક્ય બનશે. આ વીકએન્ડ પર શું જોવું એ વિચારતા હો તો જોવા જેવી એક મસ્ત ચીજ આજે શુક્રવારથી જ રિલીઝ થઈ છે. ના, થિયેટરમાં નહીં, જ્યાં કહેવાતા સંસ્કૃતિ રક્ષકોનાં ટોળાં-એમના પથ્થરો પહોંચી ન શકે તેવી સ્પેસ એટલે કે સાઇબર સ્પેસ પર રિલીઝ થઈ … Continue reading Breathe (Web Series)

Advertisements

સરકાર-3

ઇડિયટ્સ-૩ *** જૂની ગુડવિલ, ગળે ન ઊતરે તેવો પ્લોટ, પૂરતું ન દેખાય તેવા કેમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ. *** http://images.indianexpress.com/2017/02/sarkar-3-759.jpg વિવિધ અવાજોને તીવ્રતાના ચડતા ક્રમમાં કંઇક આમ ગોઠવી શકાયઃ મચ્છરનો ગણગણાટ, પક્ષીઓનો કલબલાટ, માણસનો અવાજ, ટેલિવિઝનનો સાઉન્ડ, પાટા પર દોડતી ટ્રેન, જસ્ટિન બીબરના … Continue reading સરકાર-3