સિક્રેટ સુપરસ્ટાર

ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો *** ફિલ્મો બનતી રહેવી જોઇએ અને જોવાતી રહેવી જોઇએ. *** રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર) *** ‘સપનાં જોવાં એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.’ આવું ભલે ભારતના બંધારણમાં ન લખ્યું હોય, પરંતુ વડોદરાના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં રહેતી પંદર વર્ષની ઇન્સિયા આ વાત બહુ દૃઢપણે માને છે. માને તો એની અમ્મી નજમા … Continue reading સિક્રેટ સુપરસ્ટાર

pk

મનોરંજન પર હાવી થયો મેસેજ *** આ ફિલ્મ આપણને સૌને સવાલ પૂછે છે કે માણસને બનાવનારો ઈશ્વર સાચો કે માણસે બનાવેલો ઈશ્વર સાચો? *** ઈશ્વર કોણ છે? ક્યાં છે? ધર્મ એટલે શું? કોનો ધર્મ સાચો? ઈશ્વર ક્યારેય ડરાવે ખરો? નિર્દોષોની હત્યા કરવાની છૂટ આપે ખરો? અને આપણે કયા ઈશ્વરને માનવું, જેણે માણસને, આ પૃથ્વી-બ્રહ્માંડને બનાવ્યા … Continue reading pk