હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

ફેસબુક જનરેશનની DDLJ  *** હજુ તો મુંબઈના મરાઠા મંદિરમાંથી DDLJની વિદાય થઈ નથી અને લો, એની રિમેક પણ આવી ગઈ! *** પર્યાવરણવાદીઓ રિસાઇકલિંગ પર બહુ જોર મૂકે છે. જૂની વસ્તુઓનો કચરાપેટીમાં નિકાલ કરવાને બદલે જો તેને રિસાઇકલ કરીને ફરીથી વાપરવામાં આવે તો પર્યાવરણની ભારે બચત થાય. દેશના મેંગો પીપલ એટલે કે આમ જનતા આ વાત … Continue reading હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

Advertisements

2 સ્ટેટ્સ

લોચા-એ-ટ્રાન્ઝિશન  હો ગયા! *** નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ નીવડેલી આ ફિલ્મ  એન્ટરટેઇનિંગ  હોવા છતાં માંડ 'ફાઈવ પોઈન્ટ સમવન' માર્ક્સ જ મેળવે છે. *** આપણે ત્યાં કહેવત છે કે પારકી મા જ કાન વીંધે. જો ચેતન ભગતને આ કહેવતની ખબર હોત તો એ પોતાની નોવેલ પરથી બનનારી ફિલ્મનો સ્ક્રીનપ્લે જાતે ક્યારેય ન લખત. એમની સૌથી … Continue reading 2 સ્ટેટ્સ

હાઈવે

સંવેદનોનો રાજમાર્ગ *** થોડી ધીરજ રાખીને, દિમાગથી નહીં, બલકે દિલથી જોશો તો ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ તમને હચમચાવી જશે. *** આપણે ત્યાં બનતી મોટા ભાગની ફિલ્મો મગજ ઘરે મૂકીને જોવા જવું પડે એવી હોય છે, તો અમુક ફિલ્મો મગજનો ઉપયોગ કરવો પડે એવી હોય છે. ઇમ્તિયાઝ અલીની લેટેસ્ટ રિલીઝ ‘હાઇવે’ દિલથી જોવા જેવી ફિલ્મ છે. … Continue reading હાઈવે