ફુકરે રિટર્ન્સઃ 10 પોઇન્ટ્સ રિવ્યુ

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર) 2013માં નોન પંજાબી-નોન દિલ્હીઆઇટ્સની વોકેબ્યુલરીમાં નવો શબ્દ ઉમેરાયેલો ‘ફુકરે’. ચાર નવરીબજાર જુવાનિયાંવની આ ક્વર્કી કોમેડી સરપ્રાઇઝ હિટ થઈ એટલે ચાર વર્ષે ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાની મૃગતૃષ્ણા ઊઘડી ને ફરહાનના એક્સેલ એન્ટરટેનમેન્ટને પણ મનીક્ષુધા જાગ્રત થઈ. એટલે રિલીઝ થઈ ‘ફુકરે રિટર્ન્સ’. ‘ફુકરે રિટર્ન્સ’ ફેઇથફુલ સિક્વલ છે. ‘ફુકરે’ની ઑરિજિનલ કાસ્ટના સ્વર્ગસ્થ થયેલા એક્ટર … Continue reading ફુકરે રિટર્ન્સઃ 10 પોઇન્ટ્સ રિવ્યુ

Advertisements

બૉબી જાસૂસ

ડોબી જાસૂસ! ***  ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જેવી લાગતી આ ફિલ્મ એક જાસૂસી ફિલ્મ કેવી ન હોવી જોઈએ એનો પરફેક્ટ નમૂનો છે. *** છેલ્લા લગભગ એક મહિનાથી વિદ્યા બાલને વિવિધ શહેરોમાં જઈ જઈને એટલા બધા વેશપલટા કર્યા કે જાણે એ કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેવાની હોય. એણે કોને કોને ઉલ્લુ બનાવ્યા, એ કોની જાસૂસી કરશે … Continue reading બૉબી જાસૂસ