ગલી બોય

અપના ટાઈમ આયેગા રેટિંગઃ **** Spoiler Warning: Contains spoilers! મહેણું ભાંગ્યું છે, બોસ! બરાબર, ચકનાચૂર કરી નાખે એવું મહેણું ભાંગ્યું છે ઝોયા અખ્તરે! યાદ કરો, ઝોયા અખ્તર માટે સતત એવું કહેવાતું રહ્યું છે (ખાસ કરીને ‘ZNMD’ અને ‘દિલ ધડકને દો પછી’) કે ઝોયા તો માત્ર પૈસાદારો માટે પૈસાદારોની જ મુવી બનાવે છે. બીજું હિન્દી સિનેમાનું … Continue reading ગલી બોય

Advertisements

ભાઈઃ વ્યક્તિ કી વલ્લી

અસા પુ.લ. હોણે નાહી પૂર્વાર્ધઃ ***½ (સાડા ત્રણ સ્ટાર) ઉત્તરાર્ધઃ *** (ત્રણ સ્ટાર) દૃશ્ય-1 પુ.લ. દેશપાંડેએ લખેલા મરાઠી નાટકનો પ્રયોગ ચાલી રહ્યો છે. ઓડિટોરિયમ હકડેઠઠ ભર્યું છે. અદાકારો પૂરા જોશથી પર્ફોર્મ કરી રહ્યા છે. લોકો પણ પેટ પકડીને હસી રહ્યા છે. ખુદ પુ.લ. પણ ઓડિયન્સમાં બેઠા છે. પરંતુ ઓડિયન્સમાં એક દાઢીધારી શખ્સને જરાય મજા નથી … Continue reading ભાઈઃ વ્યક્તિ કી વલ્લી

મણિકર્ણિકા

How's the josh? Low Sir! રેટિંગઃ ** (બે સ્ટાર) નામઃ મણિકર્ણિકા મોરોપંત તામ્બે. ઈ.સ. 1828માં વારાણસીમાં જન્મ. ત્યાંથી કાનપુર પાસે આવેલા બિઠૂરમાં ઉછેર. માત્ર 14 વર્ષની ઉંમરે (1842માં) બિઠૂરથી 233 કિલોમીટર દૂર આવેલા ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે લગ્ન. લગ્ન પછી રાણી લક્ષ્મીબાઈ ગંગાધરરાવ નેવાલકર. લગ્નનાં નવ વર્ષ પછી (23 વર્ષની ઉંમરે) પહેલા સંતાન દામોદર રાવનો … Continue reading મણિકર્ણિકા

વ્હાય ચીટ ઈન્ડિયા

અસત્યમેવ જયતે! રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર) આપણા સૌની સાથે ક્યારેક ને ક્યારેક એવું થયું જ હશે, કે આપણે શરમે-ધરમે કોઈ દૂરના પરિચિતનાં લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગે જવું પડ્યું હોય, અને ત્યાં આપણે એકમાત્ર યજમાન સિવાય કોઈ કહેતા કોઈને ઓળખતા ન હોઈએ. આપણો એકમાત્ર ગોલ હોય કે ક્યારે આ ફંક્શન પતે અને યજમાનને મોં બતાવીને … Continue reading વ્હાય ચીટ ઈન્ડિયા

શોર્ટ સર્કિટઃ કરંટ તો છે, બોસ!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર્સ) ગૂગલ પર ‘ઈન્ડિયન સાયન્સ ફિક્શન મુવીઝ’ લખીને સર્ચ મારીએ તેમાં ગણીગાંઠી હિન્દી અને મેજોરિટી સાઉથ ઈન્ડિયન ફિલ્મોની યાદી હાજર થાય. તેને ચાળીને હિન્દી ફિલ્મોનું લિસ્ટ બનાવીએ તો કિશોર કુમારની ‘મિસ્ટર X ઈન બોમ્બે’થી લઈને હમણાં આવેલી ‘2.0’ને પણ સામેલ કરીએ તો ખ્યાલ આવે કે આપણી સાયન્સ ફિક્શન ફિલ્મોમાં સાયન્સ ઓછું અને … Continue reading શોર્ટ સર્કિટઃ કરંટ તો છે, બોસ!

અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ને કારણે જાણીતો થયેલો 13મી સદીના શાયર રુમીનો એક ક્વોટ છેઃ ‘યહાં સે બહોત દૂર, ગલત ઔર સહી કે પાર એક મૈદાન હૈ, મૈં વહાં મિલુંગા તુઝે.’ આ ક્વોટને સિનેમા માટે લાગુ પાડીએ તો કંઈક આવું કહી શકાયઃ ‘યહાં સે બહોત દૂર, હિટ-ફ્લોપ 100 કરોડ ક્લબ કે પાર એક મૈદાન હૈ, મૈં … Continue reading અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

ઝીરો

કુછ નહીં હોતા હૈ, રાહુલ, અબ તો સમઝો! રેટિંગઃ ** (બે સ્ટાર) Spoiler Warning: આ રિવ્યુમાં ફિલ્મની સ્ટોરી વિશે ડિટેઇલમાં ચર્ચા કરાયેલી છે. એટલે ફિલ્મ ન જોઈ હોય તો તમારી મજાના દૂધપાકમાં કડછો વાગી શકે છે. ‘ઝીરો’ સુપર્બ એનર્જી સાથે સ્ટાર્ટ થાય છે. હોલિવૂડની કાઉબોય ટાઈપની સ્પેઘેટી વેસ્ટર્ન મુવીનો સીન ચાલી રહ્યો છે. વિલન (તિગ્માંશુ … Continue reading ઝીરો