New Year Wishes

આજથી રિલીઝ થતું આ નવું વર્ષ

યશ ચોપડાની ફિલ્મોની જેમ એકદમ રોમેન્ટિક રહે,
ભણસાલીની મુવીઝની જેમ સુમધુર સંગીત રેલાવતું રહે,
હૃષીકેશ મુખરજીની ફિલ્મોની જેમ તમને હળવાફુલ રાખે અને
ખડખડાટ હસાવતું રહે,
કરણ જોહરની ફિલ્મો જેવી સંપત્તિ તમને મળે,
આખું વર્ષ તમારા પર સલમાનની ફિલ્મોનાં કલેક્શન જેવી ધનવર્ષા થતી રહે,
તમારી લાઈફમાં કોઈ મુશ્કેલીઓ ન આવે અને આવે તોય મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ બધું મસ્ત હેપી એન્ડિંગ જ રહે,
ફરહાન-ઝોયા, રાજુ હિરાણી અને અયાન મુખરજીની ફિલ્મો જેવા
પાક્કા ભાઇબંદો મળતા રહે,
સૂરજ બડજાત્યાની ફિલ્મોની જેમ તમે સદા તમારા ફેમિલીની સાથે રહો,
સુખના દિવસો શાહરુખ-આમિરની ફિલ્મોની જેમ વર્ષમાં એકાદ વાર નહીં, બલ્કે અક્ષયની ફિલ્મોની જેમ વારંવાર આવતા રહે,
તમારી લાઈફ દીપિકા-પ્રિયંકા-આલિયા-શ્રદ્ધાની જેમ ખૂબસુરત રહે…

એવી અમારી 70 mmની ટેક્નિકલર શુભેચ્છાઓ!
વિશ યુ અ વેરી વેરી હેપ્પી ન્યૂ યર!

(હળવાશમાં બનાવેલી આ પોસ્ટ સતત બે નવા વર્ષે ફેસબુક પર પોસ્ટ કરી અને બંને વખતે સુપર ડુપર વાઇરલ થયેલી.)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s